તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરબટિયા- વડનગર રોડ પર બાવળોથી અકસ્માતનો ભય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર તાલુકાના કરબટિયા ગામથી વડનગરના રોડ ઉપર ગાંડા બાવળ ખૂબ જ નીચા નમી ગયાં છે અને સામ સામા અડી ગયા છે. જેથી એસટી બસ સહિતના ભારે વાહનોને આવવા જવામાં તકલીફ પડે છે. ક્યારેક તો બસના કાચ પણ તૂટી જાય છે. વળાંકમાં અકસ્માતનો ભય રહે છે. રોડ પરનાં બાવળો જલદી કપાવવામાં આવે તેવી માંગણી કરબટિયા-પીંપળદરના ગ્રામજનો દ્વારા ઉઠાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...