તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણા એસ.જી.શુક્લ કન્યા વિદ્યાલયના 8 વિદ્યાર્થિનીઓ ખેલ મહાકુંભમાં અગ્રેસર રહી

મહેસાણા એસ.જી.શુક્લ કન્યા વિદ્યાલયના 8 વિદ્યાર્થિનીઓ ખેલ મહાકુંભમાં અગ્રેસર રહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરના વણીકર ક્લબમાં તાજેતરમાં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની અંડર-17 ની બેડ મિટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વાઘેલા ધરતી દિલિપસિંહ પ્રથમ સ્થાન મેળવતાં રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. આ ઉતરાંત જુડો અંડર-17 માં 36 કિલોમાં રાજગોર યશ્વી બી. પ્રથમ, 40 કિલોમાં પંચાલ અપેક્ષા બી. પ્રથમ, ઠાકોર ભૂમિકા પી. બીજો, રાવળ જાગૃતિ કે. ત્રીજો, 44 કિલોમાં અંસારી યાસ્મીન સી પ્રથમ 48 કિલોમાં પ્રજાપતિ રીયા એ. બીજો અને રાવલ કિંજલ બી. ત્રીજા નંબરે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...