Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » મહેસાણા કોલેજમાં મુંશી પ્રેમચંદ જયંતીની ઊજવણી

મહેસાણા કોલેજમાં મુંશી પ્રેમચંદ જયંતીની ઊજવણી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:16 AM

મહેસાણા| મહેસાણાનની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેૃજમાં હિન્દી વિભાગ દ્વારા તા. 31 જુલાઇના રોજ...

  • મહેસાણા કોલેજમાં મુંશી પ્રેમચંદ જયંતીની ઊજવણી
    મહેસાણા| મહેસાણાનની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેૃજમાં હિન્દી વિભાગ દ્વારા તા. 31 જુલાઇના રોજ મુંશી પ્રેમચંદની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ગોઝારિયા કોલેજના ડો. સોમાભાઇ જી.પટેલમુખ્ય વક્તા તરીકે હાજર રહીને સાહિત્ય કહાની અને ઉપન્યાસમાં પ્રેમચંદનું શું યોગદાન છે.તેના વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડો.શર્મિષ્ઠા પટેલે કર્યું હતું.અને મહેમાનોનો સ્વાગત પરિચય અધ્યક્ષ પ્રા.સવિતાબેન પુરોહિતે અને આભાર દર્શન ડો.નિલેષ કાપડિયાએ કર્યું હતું . આ કાર્યક્રમાં કોલેજના આચાર્ય ડો.ડી.આર.પટેલે સહયોગ આપ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending