તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મેઉ શાળામાંગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

મેઉ શાળામાંગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મેઉ પગાર કેન્દ્ર શાળામાં તા.2 જી ઓક્ટોબર,ગાંધી જયંતિ નિમિત્તે પ્રભાત ફેરી,વક્તવ્યો,ચિત્ર સ્પર્ધા અને રમતોત્સવ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના શિક્ષકો તરફથી મહાત્મા ગાંધી વિષે બાળકોને માહિતિ આપવામાં આવી હતી. આ પ્રસંગે બાળક એ ગાંધી જયંતિની ખૂબજ સારી કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...