તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાની બહેરા મૂંગા શાળામાં ભોજન પિરસાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટ તરફથી પિલાજીગંજ ખાતે આવેલી બહેરા મૂગાં શાળાનાં બાળકોને ભોજન અપાયું હતું. કાર્યક્રમને યોગેશ કે.રાવલ, રાજુભાઇ ઓડ, ઘનશ્યામભાઇ જયસ્વાલ, ઉદયસિંહ હોટલ જનપથ, શેખઅબ્દુલભાઇ, હોટલ પકવાન દેવેન્દ્ર નાયક વગેરેએ સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...