તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

M.M.V સાર્વજનિક કન્યા વિધાલય ચેમ્પિયન બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની બાસ્કેટબોલની અંડર-14 ની સ્પર્ધામાં એમ.એમ.વી.સાર્વજનિક કન્યા વિદ્યાલયની ટીમ ચેમ્પિયન બની હતી. ખેલાડી બહેનોને સાર્વજનિક કેળવણી મંડળના માનદમંત્રી દિલીપભાઈ ચૌધરી, ડાયરેકટર શરદભાઇ વ્યાસ, શાળાના આચાર્યા ઉષાબેન, વ્યાયામ શિક્ષક સુરેન્દ્રસિંહ , ચિરાગભાઇ, કોચ બ્રીજેન્દ્રસિંહ તેમજ શાળા પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...