તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana પાર્શ્વનાથ જિનાલયમાં પર્યુષણ નિમિત્તે વિશેષ પુજા

પાર્શ્વનાથ જિનાલયમાં પર્યુષણ નિમિત્તે વિશેષ પુજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરના સ્ટેશન રોડ પર આવેલા મનોરંજન પાર્શ્વનાથ જિનાલય ખાતે પયૂર્ષણ પર્વ નિમિત્તે ગુરૂવારે વિશેષ પુજાનું આયોજન કરાયું હતું. જેમાં સવારે પાટલા પૂજન અને બપોરે શાંતીસ્નાત્ર મહાપૂજન કરાયું હતું. જેમાં કામદેવભાઇ વિધીકાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...