ધાધુસણ,પાંચોટમાં જુગાર રમતા 14 જુગારી ઝડપાયા

મહેસાણા | પાંચોટ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બુધવારે રાત્રે એલસીબી પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ રાઠોડે સ્ટાફ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
ધાધુસણ,પાંચોટમાં જુગાર રમતા 14 જુગારી ઝડપાયા
મહેસાણા | પાંચોટ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બુધવારે રાત્રે એલસીબી પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ રાઠોડે સ્ટાફ સાથે રેડ કરી રોકડ રૂ 90,140 સાથે 8 જુગારી ઝડપ્યા હતા. ધાધુસણ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતાં પોલીસે રોકડ અને 4 મોબાઇલ મળી કુલ રૂ 7450 સાથે 6 જુગારી ઝડપ્યા હતા.

પાંચોટથી ઝડપાયેલા જુગારી

પરસોત્તમભાઇ રણછોડભાઇ પટેલ, જીગર હસમુખભાઇ નાયક, કેતન રણછોડભાઇ પટેલ, અનુભાઇ નારણદાસ પટેલ, પ્રફુલ નારણભાઇ પટેલ, મહેશ શંકરભાઇ પટેલ,અરવિંદ નરસિંહભાઇ પટેલ, ગીરીશ મંગાલાલ પટેલ

ધાધુસણથી પકડાયેલા જુગારી

જુગાજી રણાજી ઠાકોર, શાંન્તુજી શંભુજી ઠાકોર, જીલુજી રવાજી ઠાકોર, વિષ્ણુજી ચતુરજી ઠાકોર, સુરેશ ગંગારામ પટેલ, ભીખાભાઇ કાન્તીભાઇ સેનમા

X
ધાધુસણ,પાંચોટમાં જુગાર રમતા 14 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App