તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana પાંચોટ શાળા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

પાંચોટ શાળા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સ્વચ્છ ભારત અંતર્ગત દેના ગુજરાત ગ્રામીણ બેંક આર.ઓ.ર્અાફિસ મહેસાણા તેમજ પાંચોટ શાખા દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે દેના ગુજરાત ગ્રામીણ બેંક આર.ઓ. મહેસાણાના આર.એમ.વિજયભાઇ પરમાર,સિનિયર વહિવટી અધિકારી અરૂણ ભાર્ગવ પાંચોટ શાખાના મેનેજર તેમજ આર.ઓ.મહેસાણા અને પાંચોટ શાળાના કર્મચારીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...