• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • મહેસાણા નગરપાલિકાએ રાત્રે તાલુકા પંચાયતની ગલીમાં દુકાનો આગળના ઓટલા તોડ્યા

મહેસાણા નગરપાલિકાએ રાત્રે તાલુકા પંચાયતની ગલીમાં દુકાનો આગળના ઓટલા તોડ્યા

સમય રાત્રે 11-40

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
મહેસાણા નગરપાલિકાએ રાત્રે તાલુકા પંચાયતની ગલીમાં દુકાનો આગળના ઓટલા તોડ્યા
મહેસાણા પાલિકાએ ગુરુવારે રાત્રે 11.40 વાગ્યે તોરણવાળી માતાના ચોકથી તાલુકા પંચાયતની ગલીમાં આવેલી દુકાનો આગળના દબાણમાં આવતા ઓટલા તોડવાની કામગીરી હાથ ધરી હતી.આ કામગીરીમાં પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકી,પૂર્વ ઉપપ્રમુખ જયદીપસિંહ ડાભી, નગરસેવક સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને પાલિકાના સ્ટાફ જોડાયો હતો.જેસીબી અને ટ્રેકટરની મદદથી તંત્રએ મોડી રાત સુધી આ કામગીરી હાથ ધરી હતી.- પ્રમોદ શાહ

X
મહેસાણા નગરપાલિકાએ રાત્રે તાલુકા પંચાયતની ગલીમાં દુકાનો આગળના ઓટલા તોડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App