તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ઉ. ગુ.ના ટેક્ષ કન્સલટન્ટોનો આજે જી.એસ.ટી સેમિનાર

ઉ. ગુ.ના ટેક્ષ કન્સલટન્ટોનો આજે જી.એસ.ટી સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેકટીશનર એસોસીએશન તથા ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટના સંયુક્ત ઉપક્રમે જીએસટી અંગે શનિવારે સવારે 10 થી 2.30 સુધી મોઢેરા રોડ અવસર પાર્ટી પ્લોટમાં સેમિનાર યોજાશે. જેમાં જીએસટી સમજણ, વાર્ષીક પત્રક, જીએસટી ઓડીટ, પ્રશ્નોત્તરી અંગે તજજ્ઞો માર્ગદર્શન સાથે વક્તવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...