• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં કોંગ્રેસના મહિલા શક્તિ પ્રોજેક્ટનો પ્રારંભ

મહેસાણામાં કોંગ્રેસના મહિલા શક્તિ પ્રોજેક્ટનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મહેસાણામાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટીંગમાં કોંગ્રેસના મહિલાશક્તિ પ્રોજેક્ટનો પ્રાંરભ કરાયો હતો. જેમાં ઝોન પ્રભારી સોનલબેન પટેલ, ઉત્તર ઝોન પ્રભારી અનિતાબેન, જિ. પં. પ્રમુખ શીલાબેન, શિક્ષણ સમિતિ ના.ચેરમેન ભગવતિબેન, જિ. પ્રભારી ડૉ.કોકિલાબેન, શહેર પ્રમુખ ગીતાબેન પ્રજાપતિ, પાલિકા કોર્પોરેટર બહેનો તેમજ શહેર અને જિલ્લાની હોદ્દેદાર બહેનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...