• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની સાર્વજનિક કોલેજમાં સ્વચ્છતા અંગે સ્પર્ધાઓ યોજાઇ

મહેસાણાની સાર્વજનિક કોલેજમાં સ્વચ્છતા અંગે સ્પર્ધાઓ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| મહેસાણા ઓઅેનજીસી અને સાર્વજનિક બીએસડબલ્યુ -એમએસડબલ્યુ કોલેજના ઉપ્કરમે સ્વચ્છતા પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપાલ ક્રાંતિબેન ત્રિવેદી દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...