• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ઋતુરાજ ફ્લેટ પાસે આયુર્વેદ નિદાન કેમ્પ

મહેસાણામાં ઋતુરાજ ફ્લેટ પાસે આયુર્વેદ નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરના ઋતુરાજ ફ્લેટ નજીક તાજેતરમાં આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.વર્ષા બી.પટેલના માર્ગદર્શન હેઠળ નાગલપુર અને પિલુદરા આયુર્વેદ દવાખાના દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ડૉ.કામિની રાજ અને ડૉ.દક્ષાબેન મકવાણા દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં 248 દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ 68 લોકોને સુર્વણપ્રાસનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...