• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગણપત યુનિ.ની ફાર્મસી કોલેેજમાં ઇન્ડક્શન રિફ્રેશર કોર્સ યોજાયો

ગણપત યુનિ.ની ફાર્મસી કોલેેજમાં ઇન્ડક્શન - રિફ્રેશર કોર્સ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
\\\"લીડરશીપ ઈઝ એન એક્શન\\\' તમે તમારી જાતને અભિવ્યક્ત કરવા માંડો અને જો લોકો અનુસરે તો લિડરશીપ શરૂ થઇ ગઇ ગણાય ! આ શબ્દો છે મેનેજમેન્ટ ટ્રેઇનર અને જીવન-વિદ્યાના જાણકાર ગુરૂ સુરેશ પટેલના એઆઇસીટીઇ-આઇએસટીઇના સહયોગમાં ગણપત યુનિવર્સિટીની એસ.કે.પટેલ કોલેજ ઓફ ફાર્મા એજ્યુકેશન અને રિસર્ચ દ્વારા યોજાયેલા રિફ્રેશર પ્રોગ્રામ \\\"ટ્રેઇન ધી ટ્રેઇનર ટુ ફુલફિલ ધી ફાર્મા વિઝન-2020 ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા\\\' ના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત ગુજરાતની અનેક ફાર્મસી કોલેજ ફેકલ્ટીના મેમ્બર્સ, રિસર્ચ સ્ટુડન્ડ્સ સમક્ષ સુરેશભાઇ પટેલે કરેલા એમના કી-નોટ એડ્રેસમાં ઉપરોક્ત વિચાર રજુ કર્યો હતો.તા. 9 થી 14 જુલાઇ 2018 દરમિયાન યોજાઇ રહેલા આ ઇન્ડક્શન, રિફ્રેશર પ્રોગ્રામમાં માન્ય ફાર્મસી કોલેજોમાંથી પ્રતિનિધિ તરીકે આવેલા 35 જેટલાં ચૂનંદા પ્રાધ્યાપકો, એમફાર્મ સ્ટુડન્ડ્સ તેમજ ફાર્મા રિસર્ચ સ્કોલર્સ ખાસ હાજર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...