મોટીદાઉની અનુપમ પ્રાથમિક શાળામાં ફાયર ડેમો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મોટીદાઉની અનુપમ પ્રાથમિક શાળામાં અોએનજીસીના એ. આઇ. મિશ્રા તથા કે.જી. ભરવાડની ટીમ દ્વારા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયરડેમોનું આયોજન કરાયું હતું. જેમાં આપત્તિ વ્યવસ્થાપનની શાળાના શિક્ષકો અને બાળકોને માહિતી અપાઇ હતી. બાળકોને ફાયરડેમો રસપૂર્વક નિહાળ્યું હતું. મહેમાનોનું આચાર્યાએ પેન અને પુસ્તક આપી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...