તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામાં શ્રી ફેસ્ટીવલ મેળાનો શુભારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રી નજીક આવવાની સાથે જ મહેસાણામાં શ્રી ફેસ્ટીવલ શોપીંગ મેળાનું બિનલ શાહ અને અમીતા ચૌહાણ દ્વારા તા.5,6,7,8 ઓકટોબર સુધી હરસિદ્ધ પાર્ટી પ્લોટ,ડોમીનોઝ પીઝા પાસે રાધનપુર રોડ પર સ્થિત મહેસાણાની જનતા માટે ફેસ્ટીવલ એક્ઝિબિશન કમ સેલ ખુલ્લો મુકાયો છે. આ એક્ઝિબિશનમાં મહેસાણા તેમજ અમદાવાદમાંથી પ્રતિષ્ઠિત કંપનીઓના વિવિધ 30 સ્ટોલનું આયોજન કર્યું છે. જેમાં રમવા માટે જંપીગ તેમજ જનતાના મનોરંજન માટે ખાસ મ્યુઝીકલ ગૃપ દ્વારા લાઇવ સોંગ નિહાળવાનું પણ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...