તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મની ઘટનાઓને એબીવીપીએ વખોડી કાઢી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં સાબરકાંઠા જિલ્લાની 14 માસની બાળકી, સુરતમાં 5 વર્ષની બે બાળકીઓ પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ દુષ્કર્મની ઘટના મામલે રોષ ઠાલવ્યો હતો અને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા, પીડિતના પરિવારને સારવારનો ખર્ચ અાપવા સહિતની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...