તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana નાગલપુર ચોકમાં તોડેલા આરસીસી રોડથી સ્થાનિકો પરેશાન

નાગલપુર ચોકમાં તોડેલા આરસીસી રોડથી સ્થાનિકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાના નાગલપુરમાં જોગણી માતાના ચોકની ચારેબાજુના આરસીસી રોડને એક સપ્તાહ અગાઉ તોડી નખાયો હતો. જોકે, રોડ તોડ્યા બાદ કાટમાળ હટાવવામાં નહીં આવતાં તેમજ આગળનું કામકાજ બંધ રખાતાં રહીશોની હાલાકી વધી છે. એમાંય તંત્ર દ્વારા તૂટેલા ભાગને કોર્ડન નહીં કરાતાં કે સાવચેતીના બોર્ડ ન હોઇ રાત્રિ દરમિયાન અહીંથી અકસ્માતનો ભય રહે છે. તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરે તેવી રહીશોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...