પંચાયત- પાલિકાની ખાલી 4 બેઠકોની 7 ઓક્ટોબરે ચૂંટણી

જિ.પં.ની લીંચ, ઊંઝા પાલિકાના વોર્ડ 5ની એક બેઠક, તા.પં.ની સતલાસણા-1 અને નાનીવાડા કાદરપુર બેઠક માટે ચૂંટણી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - પંચાયત- પાલિકાની ખાલી 4 બેઠકોની 7 ઓક્ટોબરે ચૂંટણી
મહેસાણા જિ. પં.ની લીંચ બેઠક સામાન્ય સ્ત્રી, ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની એક બેઠક, સતલાસાણા તાલુકા પંચાયતની સતલાસણા-1 અનુસુચિત આદિજાતિ તેમજ ખેરાલુ તાલુકા પંચાયતની નાનીવાડા કાદરપુર બેઠક બિન અનામત સામાન્ય પ્રકારની છે. જેની પેટા ચૂ઼ંટણીનો કાર્યક્રમ સોમવારે ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયો છે.

પેટાચૂંટણી કાર્યક્રમ

જાહેરનામુ પ્રસિદ્ધ : 17 સપ્ટેમ્બર

ફોર્મની છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર

ફોર્મની ચકાસણી : 24 સપ્ટેમ્બર

પરત ખેંચવાની તારીખ : 25 સપ્ટેમ્બર

મતદાન : 7 ઓક્ટોબર, રવિવાર

જરૂર જણાય તો પુન: મતદાન : 8 ઓક્ટોબર

મત ગણતરી : 9 ઓક્ટોબર

X
Mehsana - પંચાયત- પાલિકાની ખાલી 4 બેઠકોની 7 ઓક્ટોબરે ચૂંટણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App