તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલોલની આઇ એમ જે હાઇ.માં સ્વાતંત્ર દિવસ ઊજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બલોલ ગામે આઇએમજે સર્વ વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઊજવણી કરાઇ હતી. કનુભાઇ પટેલના હસ્તે તિરંગો લહેરાવાયો હતો. દેશદાઝ, રાષ્ટ્રભક્તિ, કોમી એખલાસ, બેટી બચાવો, પર્યાવરણ જાગૃતિ સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા. ભગીની સંસ્થાઓ, પ્રા.વિભાગ તેમજ બાલમંદિરનાં ભૂલકાંઓએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, મંત્રી શશીકાન્તભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ આચાર્ય સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...