પાંચ લીમડી સાર્વ. વિદ્યાલયમાં શિક્ષક દિનની ઊજવણી

Mehsana - પાંચ લીમડી સાર્વ. વિદ્યાલયમાં શિક્ષક દિનની ઊજવણી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:10 AM IST
મહેસાણા | મહેસાણા શહેરની પાંચ લીમડી સ્થિત સાર્વજનિક વિદ્યાલય ગુજરાતી પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 8માં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં 89 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આચાર્ય તરીકે મોદી હેત અને સુપરવાઇઝર તરીકે રાણા હીરએ કાર્યવાહી સંભાળી હતી. આચાર્યા નીરૂબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

X
Mehsana - પાંચ લીમડી સાર્વ. વિદ્યાલયમાં શિક્ષક દિનની ઊજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી