રેવાબા એજ્યુકેશન કોલેજમાં શિક્ષકદિનની ઊજવણી

મહેસાણા |રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ, મહેસાણામાં શિક્ષકદિનની ઊજવણી કરાઇ હતી. તેમાં સેમ-3ના તાલીમાર્થી...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - રેવાબા એજ્યુકેશન કોલેજમાં શિક્ષકદિનની ઊજવણી
મહેસાણા |રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજ, મહેસાણામાં શિક્ષકદિનની ઊજવણી કરાઇ હતી. તેમાં સેમ-3ના તાલીમાર્થી ભાઇ-બહેનોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને સેમ-1ના તાલીમાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. ડૉ. અર્ચનાબેન બારોટ અને પ્રો. નાગજીભાઇ રાવળના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આચાર્ય ડૉ.વી.વી.ચૌધરીએ આશીર્વચન આપ્યાં હતાં.

X
Mehsana - રેવાબા એજ્યુકેશન કોલેજમાં શિક્ષકદિનની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App