સાર્વજનિક કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાઇ

મહેસાણા | મહેસાણાની રેવાબા સાર્વજનિક બીએડ કોલેજ, એ.એસ.મહિલા આર્ટસ કોલેજ અને સાર્વજનિક ફાર્મસી કોલેજના કુલ 110...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - સાર્વજનિક કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાઇ
મહેસાણા | મહેસાણાની રેવાબા સાર્વજનિક બીએડ કોલેજ, એ.એસ.મહિલા આર્ટસ કોલેજ અને સાર્વજનિક ફાર્મસી કોલેજના કુલ 110 વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ગુજરાત પ્રાંત કર્ણાવતી શાખા દ્વારા આયોજિત ભગિની નિવેદિતાના જીવન પર આધારીત પુસ્તક પરીક્ષા આપી હતી. જેમાં ઉત્તિર્ણ વિદ્યાર્થીઓ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રિ.ડો. સુરેશભાઇ ચૌધરી, પ્રિ.ડો. વિઠ્ઠલભાઇ ચૌધરી, લોકેશભાઇ વગેરેએ કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રા.અમિતાબેન બ્રહ્મભટ્ટે અને આભારવિધિ પ્રા.નાગજીભાઇ રાવળે કરી હતી.

X
Mehsana - સાર્વજનિક કોલેજમાં વ્યક્તિત્વ વિકાસ શિબિર યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App