Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણા સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ દ્વારા પ્રોજેક્ટ ટ્રેનિંગ વર્ગ

મહેસાણા સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ દ્વારા પ્રોજેક્ટ ટ્રેનિંગ વર્ગ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:10 AM

મહેસાણા : શહેરની સાર્વજનિક બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ કોલેજમાં પ્રોજેક્ટ ટ્રેનિંગ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો...

  • Mehsana - મહેસાણા સાર્વજનિક બીએસડબલ્યુ કોલેજ દ્વારા પ્રોજેક્ટ ટ્રેનિંગ વર્ગ
    મહેસાણા : શહેરની સાર્વજનિક બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ કોલેજમાં પ્રોજેક્ટ ટ્રેનિંગ ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રોજેક્ટ દ્વારા 6થી 14 વર્ષના બાળકો પર શૈક્ષણિક સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. તેમાં માસ્ટર ટ્રેનર 97 વિદ્યાર્થીઓની પસંદગી થઇ હતી. જેમાં 9 વિદ્યાર્થી સાર્વજનિક બીએસ ડબલ્યુ, એમએસડબલ્યુ.કોલેજના છે. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.ક્રાંતિબેન ત્રિવેદીએ માસ્ટર ટ્રેનર વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending