Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - જોરણંગ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઊજવણી

જોરણંગ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઊજવણી

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:10 AM

Mehsana News - મહેસાણા | મહેસાણા તાલુકાની જોરણંગ પ્રા.શાળામાં તા.8/9/18 ના રોજ શિક્ષકદિનની ઊજવણી કરાઇ હતી. શાળાના શિક્ષિકા ભાવનાબેન...

  • Mehsana - જોરણંગ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઊજવણી
    મહેસાણા | મહેસાણા તાલુકાની જોરણંગ પ્રા.શાળામાં તા.8/9/18 ના રોજ શિક્ષકદિનની ઊજવણી કરાઇ હતી. શાળાના શિક્ષિકા ભાવનાબેન અને જાનકીબેને આયોજન કર્યું હતું. જેમાં શાળાના બાળકો શિક્ષકો,આચાર્ય અને પટાવાળા બન્યા અને સમગ્ર શાળાનું સંચાલન કર્યું. શિક્ષકદિનનું મહત્વ અજિતભાઈએ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય પ્રકાશભાઈ કડિયા અને શાળા પરિવારે સર્વેને શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ