તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SMVS સ્વામિનારાયણ મંદિરે આજે દિવ્ય સત્સંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલી સત્સંગ પારાયણની રવિવારે પૂર્ણાહુતિ થશે. પૂર્ણાહુતિ પ્રસંગે પૂ.સત્ય સંકલ્પદાસજી સ્વામી મહેસાણા પધારી સવારે 8.30થી 11.30 દરમિયાન સત્સંગનો લાભ આપશે.સત્પુરુષના સમાગમથી પાપ, તાપ અને ગરીબાઇ ત્રણેય હણાય છે અને સુખ શાંતિનો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...