રામપુરામાં જુગટું રમતાં 6 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકા પોલીસે રામપુરા ગામમાં ખોડિયાર માતાના મંદિર પાસે મધરાતે જુગાર રમતાં 6 શખસોને રૂ.28,250ની રોકડ સાથે ઝડપી લીધા હતા. મંગળપુરી ગોવિંદપુરી ગોસ્વામી, વિપુલગીરી મંગળપુરી ગોસ્વામી, કિરણ મંગળપુરી ગોસ્વામી, કનુજી ચેહરાજી ઠાકોર, શંકર જીવરામભાઇ ચૌધરી અને ચિરાગ જેસંગભાઇ ચૌધરી ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...