• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું

કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું

મહેસાણા | પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવવધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનમાં મહેસાણામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:10 AM
Mehsana - કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું
મહેસાણા | પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવવધારાના વિરોધમાં સોમવારે કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનમાં મહેસાણામાં મિશ્ર અસર જોવા મળી હતી. ગોપીનાળાથી અંદરના ભાગે જૂના મહેસાણામાં મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર, બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ, તોરણવાળી ચોક સહિતના બજારો બંધ રહ્યા હતા. તો રાધનપુર અને મોઢેરા રોડ પરની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

Mehsana - કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું
X
Mehsana - કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું
Mehsana - કોંગ્રેસના ભારત બંધના એલાનમાં જૂનું મહેસાણા બંધ અને નવું મહેસાણા ખુલ્લુ રહ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App