તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણાના સ્વામિનારાયણ મંદિરે કેશરનો અભિષેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરના હાઇવે પરના ગાયત્રી મંદિર સામે આવેલા નરનારાયણ દેવ દેશ ગાદી તાબાના સ્વામિનારાયણ મંદિરે બુધવારે કેશરના અભિષેકનું આયોજન કરાયું હતું. જેમાં જેતલપુર ધામના મહંત શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશદાસજી, મહેસાણા મંદિરના મહંત સ્વામી નારાયણસ્વામી અને ઉત્તમસ્વામી દ્વારા ભગવાનનો અભિષેક કરાયો હતો. સ્વામી શ્યામચરણદાસજી, બિલીયા મંદિરથી શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી તથા પાતારામ ભગત હાજર હતા. તેમજ અભિષેકના યજમાન પદે મુકેશભાઇ ફૂલચંદદાસજી મોદીએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...