તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • સિટીબસ માટે 3 3 વાર ટેન્ડર પાડ્યા, છતાં એજન્સી મળી !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટીબસ માટે 3-3 વાર ટેન્ડર પાડ્યા, છતાં એજન્સી મળી !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપઅને કોંગ્રેસની આક્ષેપબાજી વચ્ચે શહેરીજનો છેલ્લા દોઢ વર્ષથી સિટીબસ સેવાથી વંચિત છે. ત્રણ-ત્રણ વાર ટેન્ડર પાડ્યા બાદ પણ કોઈ એજન્સી મળતી નથી અને સિટીબસ સેવા શરૂ થતી નથી.

વર્ષો પહેલાં મહેસાણા નગરપાલિકા દ્વારા સંચાલિત સિટીબસ સેવા બંધ થયા બાદ શહેરમાં સિટીબસ સેવા ચલાવનાર એજન્સીઓ પણ ટકી અને છેવટે શહેરીજનો રિક્ષાના સહારે થઈ ગયા છે. પાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે સિટીબસ સેવા માટે બુમો પાડતા કોંગ્રેસના શાસનને પણ 9 મહિના થઈ ગયા પણ હજુ સુધી સિટીબસ સેવા શરૂ નથી થઈ. શહેર કોંગ્રેસ પ્રમુખે બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી હતી, જેમાં કોર્ટે સિટીબસ સેવા માટે ટેન્ડર પાડવા કે પાલિકાની આર્થિક સક્ષમતા અંગેનો રિપોર્ટ પણ માંગ્યો છે.

પાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા નિયમો હળવા કરીને ત્રણ ત્રણ વખત જાહેરાત આપીને ટેન્ડર મંગાવવા છતાં કોઈ એજન્સીએ ટેન્ડર ભર્યું નથી. એક એજન્સી ડિઝલ બસ ચલાવવા તૈયાર છે પરંતુ તે સરકાર ના પાડે છે.

... અને રાજકારણીઓ આક્ષેપોમાંથી ઉંચા નથી આવતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો