તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ચેક રિટર્ન કેસમાં કોન્ટ્રાકટરને 1 વર્ષની કેદ, દંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન કેસમાં કોન્ટ્રાકટરને 1 વર્ષની કેદ, દંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાપોલીસ હેડ ક્વાર્ટર પાસે ચામુંડાનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઇ કરશનભાઇ પ્રજાપતિ કોર્ટમાં આવતા અને હિલનગર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર અલ્પેશ પ્રવિણભાઇ ગજ્જરના પરિચયમા આવ્યા હતા. બે વર્ષ પૂર્વે તેમણે અલ્પેશ ગજ્જરને મિત્રતાના નાતે રૂ. 90 હજાર હાથ ઉછીના આપ્યા હતા. નિયત સમય મર્યાદામાં રકમની ઉઘરાણીને અંતે તેમણે આપેલો ચેક પરત ફરતાં દિલીપ પ્રજાપતિએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ આપી હતી. કેસ સોમવારે મહેસાણા જ્યુડિશીયલ જજ પી.એન.નવીન સમક્ષ ચાલતાં ફરિયાદી તરફે હાજર એમ.યુ.રાજપુતની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે અલ્પેશ ગજ્જરને 1 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો.

મહેસાણાની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો