તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જીલ્લા રમત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જીલ્લા રમત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જીલ્લા રમત - ગમત અધિકારી કચેરી મહેસાણા અને આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષા રમત - અંડર 17 નેટબોલ ભાઇઓ-બહેનો માટે 10 થી 13 સપ્ટેમ્બરના રોજ આયોજીત કરાયું હતું. જેનું ઉદઘાટન કેળવણી મંડળના પ્રમુખ વિષ્ણુભાઇ ચૌધરી તથા મંત્રી મહેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાયું હતું.

આંબલિયાસણ ગામમાં અંડર-17 નેટબોલ સ્પર્ધાનું અાયોજન કરાયુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો