તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • તોરણવાળી માતાના ચોકમાં મેસાજી ચાવડાની પ્રતિમા મૂકવા માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોરણવાળી માતાના ચોકમાં મેસાજી ચાવડાની પ્રતિમા મૂકવા માંગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાસ્થાપના દિવસે જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા મેસાજી ચાવડાની પ્રતિમા તોરણવાળી માતાના ચોકમાં મૂકવાની માંગ સાથે નગરપાલિકા તેમજ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

તોરણ‌વાળી માતાની સાક્ષીએ તોરણબાંધી વિક્રમ સંવત 1414ની ભાદરવા સુદ દસમે રાજપૂત (ચાવડા) કુળના રાજવી મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હોવાનું કહેવાય છે. સોમવારે મહેસાણાનો સ્થાપના દિવસ ઉજવાયો હતો ત્યારે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ દ્વારા તોરણવાળી માતાના ચોકમાં મહેસાણાના સ્થાપક મેસાજી ચાવડાની પ્રતિમા મૂકવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, નગરપાલિકા પ્રતિમા મૂકવા જગ્યા ફાળવે અને તેનો ખર્ચ ભોગવે અથવા જિલ્લા યુવા રાજપૂત સમાજ તેનો ખર્ચ ભોગવવા તૈયાર છે. અંગે રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો