• Home
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સં3ના હોદ્દેદારોની વરણી

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સં3ના હોદ્દેદારોની વરણી

Mehsana - ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સં3ના હોદ્દેદારોની વરણી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:10 AM IST
મહેસાણા | મહેસાણામાં જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંધની રવિવારે યોજાયેલ સાધારણ સભામાં હોદ્દેદારોની ચૂંટણી મુખ્ય ચૂ઼ટણી અધિકારી કેશુભાઇ કે. ચૌધરીની ઉપસ્થીતીમાં યોજાઇ હતી.જેમાં ઉ. મા. શીક્ષક સંઘના પ્રમુખ તરીકે એસ.યુ. પટેલ સ્કુલ વિજાપુરના ભરતભાઇ પટેલ, મંત્રી તરીકે ગર્લ્સ સ્કુલ ગોજારીયાના કે.કે. પટેલની બિનહરીફ વરણી કરાઇ હતી.જેમના સંઘના શિક્ષકો એ વધામણા કર્યા હતા.

X
Mehsana - ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સં3ના હોદ્દેદારોની વરણી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી