તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરેચા ગામે ડેરીમાં દૂધ ભરાવવા મુદ્દે હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સતલાસણાના ઉમરેચા દુધ ડેરીમાં ટેસ્ટર તરીકે નોકરી કરતો યુવાન ગત 25 જુને સાંજના સમયે પાનના ગલ્લા તરફ જતા હતા તે સમયે સતીષભાઇ નાયી સહિતે તેમને ઉભા રાખી અગાઉ દૂધ ભરાવવા બાબતે થયેલી રકઝકને મુદ્દે બોલાચાલી કરી લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો.નાનજીભાઇ માનસંગભાઇ ચૌધરીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સતિષભાઇ ભગવાનભાઇ નાઇ,જયેશભાઇ ભગવાનભાઇ નાયી,જીગરભાઇ ભગવાનભાઇ નાયી સામે ગુનો નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...