તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની અર્બન વિદ્યાલયમાં ભજન સ્પર્ધાનું આયોજન

મહેસાણાની અર્બન વિદ્યાલયમાં ભજન સ્પર્ધાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની અર્બન વિદ્યાલયમાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સહ-અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં પ્રથમ નંબરે રવિ સાહેબ ધ્રુવિલ, દિનેશકુમાર, બીજા નંબરે આચાર્ય હિત ભાવેશકુમાર, રામી બંસરી વૈશાલકુમાર અને ત્રીજા નંબરે ગઢવી નિસર્ગ રાધવેન્દ્રસિંહ, ઠાકોર જાનકી રમેશભાઈ આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન કરનાર પટેલ પાટલબેન ભરતભાઈ અને પટેલ જાગૃતિબેન માધવલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...