મહેસાણા | જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા 12 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે જીઆઇડીસી કોમ્યુનિટી હોલ મહેસાણા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માંગતા જિલ્લાના રોજગાર વાંચ્છુઓએ 5 બાયોડેટાની નકલ, ફોટા તેમજ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો