Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણાના રામનગરમાં પાણીના સમ્પ અને ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું

મહેસાણાના રામનગરમાં પાણીના સમ્પ અને ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:06 AM

મહેસાણા તાલુકાની મગુના ગ્રામ પંચાયતમાંથી રામનગર પંચાયત અલગ અસ્તીત્વમાં આવ્યા બાદ રામનગર (મગુના) ગામમાં પાણીના...

  • Mehsana - મહેસાણાના રામનગરમાં પાણીના સમ્પ અને ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું
    મહેસાણા તાલુકાની મગુના ગ્રામ પંચાયતમાંથી રામનગર પંચાયત અલગ અસ્તીત્વમાં આવ્યા બાદ રામનગર (મગુના) ગામમાં પાણીના નવીન સમ્પ અને ટાંકીની સુવિધા નિર્માણ કરાઇ રહી છે. એક હજારની વસતી ધરાવતા ગામમાં સોમવારે એક લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તેમજ સમ્પનું સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

    આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, ખોડાભાઇ પટેલ, માજી પાલિકા પ્રમુખ અશોક ચૌધરી, માજી જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, રામનગરના સરપંચ સંતોકબા રામસિંહ ઝાલા વગેરેે ઉપસ્થિત રહ્યા હતા.

    ગામમાં પાણીની સુવિધા માટે સમ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું.

    ભાસ્કર ન્યૂઝ| મહેસાણા

    મહેસાણા તાલુકાની મગુના ગ્રામ પંચાયતમાંથી રામનગર પંચાયત અલગ અસ્તીત્વમાં આવ્યા બાદ રામનગર (મગુના) ગામમાં પાણીના નવીન સમ્પ અને ટાંકીની સુવિધા નિર્માણ કરાઇ રહી છે. એક હજારની વસતી ધરાવતા ગામમાં સોમવારે એક લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તેમજ સમ્પનું સાંસદ જયશ્રીબેન પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

    આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, ખોડાભાઇ પટેલ, માજી પાલિકા પ્રમુખ અશોક ચૌધરી, માજી જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, રામનગરના સરપંચ સંતોકબા રામસિંહ ઝાલા વગેરેે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending