• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - નંદાસણમાં ધોળેદહાડે રાહદારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટાયો

નંદાસણમાં ધોળેદહાડે રાહદારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટાયો

કડીના આદરજ ગામના પ્રવિણભાઇ અજરામભાઇ નાગર રવિવારે બપોરે 11.30 વાગ્યે નંદાસણમાં સાગર હોટલ સામે સર્વિસ રોડ પરથી ચાલતા...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:06 AM
Mehsana - નંદાસણમાં ધોળેદહાડે રાહદારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટાયો
કડીના આદરજ ગામના પ્રવિણભાઇ અજરામભાઇ નાગર રવિવારે બપોરે 11.30 વાગ્યે નંદાસણમાં સાગર હોટલ સામે સર્વિસ રોડ પરથી ચાલતા જતા હતા, ત્યારે કાળા રંગના પલ્સર બાઇક પર પાછળથી આવેલા અજાણ્યા બે શખ્સો પૈકીના એકે તેમના ગળામાંથી સોનાની રૂ.60 હજારની રૂદ્રાક્ષના મણકાની બે તોલાની માળા લૂંટી નાસી ગયા હતા.

આ બનાવ અંગે પ્રવિણભાઇ નાગરે નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં પીએસઆઇ એમ.જી. રાઠોડે તપાસ હાથ ધરી છે.

X
Mehsana - નંદાસણમાં ધોળેદહાડે રાહદારીના ગળામાંથી સોનાનો દોરો લૂંટાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App