મહેસાણાની મહિલા કોલેજ બાસ્કેટ બોલમાં ચેમ્પિયન

મહેસાણા |આંતર કોલેજ, બાસ્કેટ બોલ બહેનોની સ્પર્ધામાં પાટણની હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તા. 8...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - મહેસાણાની મહિલા કોલેજ બાસ્કેટ બોલમાં ચેમ્પિયન
મહેસાણા |આંતર કોલેજ, બાસ્કેટ બોલ બહેનોની સ્પર્ધામાં પાટણની હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તા. 8 સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી. જેમાં મહેસાણાની મહિલા આર્ટસ કોલેજની ટીમ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં સાર્વજનિક કેળવણી મંડળના માનદ્દ મંત્રી દિલિપભાઇ ચૌધરી, પ્રિ.ડો. સુરેશભાઇ ચૌધરી, કોચ બિજેન્દ્રસિંહ સ્પોર્ટસ કમિટીના ડો.સુનિતા સુપહિયા, ડો.અશોક તડવી તથા પ્રો.હસમુખ ચૌહાણે ખેલાડી બહેનોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

X
Mehsana - મહેસાણાની મહિલા કોલેજ બાસ્કેટ બોલમાં ચેમ્પિયન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App