Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણાની યુવતીએ યુ ટ્યુબ પર જોઇને માટીના ગણેશ બનાવ્યા

મહેસાણાની યુવતીએ યુ ટ્યુબ પર જોઇને માટીના ગણેશ બનાવ્યા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:06 AM

માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપનનો વધતો મહિમા

  • Mehsana - મહેસાણાની યુવતીએ યુ ટ્યુબ પર જોઇને માટીના ગણેશ બનાવ્યા
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેસાણા | મહેસાણા શહેરના નાગલપુર રોડ પર આવેલી તુલસી ફ્લેટમાં રહેતાં રીતુબેન ધવલકુમાર પંચાલે યુ ટ્યુબ પરથી પ્રથમ વખત ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિનું તેઓ ઘરે જ સ્થાપન કરી પૂજા-અર્ચના બાદ વિસર્જન કરશે. તો શહેરના એરોડ્રામ નજીક આસ્થા ફ્લેટના પટેલ પ્રવિણભાઇ, મહેશભાઇ અને દેવાંશી પટેલ પોતપોતાના ઘરે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. રહીશોએ જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ થોડો સમય કાઢી ઘરે બેસી બાપાની માટીની મૂર્તિ બનાવી પર્યાવરણના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકે છે.

    અહીંથી ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ મેળવી શકાશે

    નામ નંબર સરનામું

    નામ નંબર સરનામું

    વિકાસભાઇ ગુપ્તા 95860 23506 પીલાજીગંજ, મહેસાણા

    સુરેશભાઇ પ્રજાપતિ 99782 72665 રાજકમલ પેટ્રોલપંપ પાસે, મહેસાણા

    મનોજભાઇ 97270 18558 શિલ્પા ગેરેજ, મહેસાણા

    તુલસીભાઇ પ્રજાપતિ 96873 77563 મોઢેરા સર્કલ, મહેસાણા

    રીન્કુબેન પ્રજાપતિ 81558 70264 સવાલા દરવાજા, વિસનગર

    સલ્લુભાઇ 99242 03935 જેરડા, તા.ડીસા, બ.કાં.

  • Mehsana - મહેસાણાની યુવતીએ યુ ટ્યુબ પર જોઇને માટીના ગણેશ બનાવ્યા
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Mehsana - મહેસાણાની યુવતીએ યુ ટ્યુબ પર જોઇને માટીના ગણેશ બનાવ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ