કુકસ ગામે રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર

Mehsana - કુકસ ગામે રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:06 AM IST
મહેસાણા : ભાદરવા સુદ બીજ રામદેવપીર ભગવાનની સૌથી મોટી બીજ ગણાય છે જેથી મહેસાણા શહેરથી નજીક આવેલ કુકસ ગામ સ્થિત રામદેવપીર ભગવાનના મંદિરે ભાદરવા સુદ બીજના રોજ શહેર તેમજ આજુબાજુના ગામનું માનવ મહેરામણ ઉમટતા મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી .દર્શનાર્થે આવેલ સ્ત્રીઓની લાંબી કતારો લાગી હતી.

X
Mehsana - કુકસ ગામે રામદેવપીરના મંદિરે ભક્તોનું ઘોડાપુર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી