Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા ખોવાયેલા બાળકોનું પુન:સ્થાપન કરાયું

ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા ખોવાયેલા બાળકોનું પુન:સ્થાપન કરાયું

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:06 AM

ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા મહેસાણામાં ખોવાયેલા બે બાળકોને તેમના ઘેર પુન: સ્થાપન કરાવેલ છે. જેમાં એક બાળક દાહોદ...

  • Mehsana - ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા ખોવાયેલા બાળકોનું પુન:સ્થાપન કરાયું
    ચાઇલ્ડ લાઇન 1098 દ્વારા મહેસાણામાં ખોવાયેલા બે બાળકોને તેમના ઘેર પુન: સ્થાપન કરાવેલ છે. જેમાં એક બાળક દાહોદ જિલ્લાનું અને બીજી બાળકી અમદાવાદની હતી. ખોવાયેલા બાળકોને મહેસાણા ચાઇલ્ડ લાઇન સેન્ટર કો-ઓ. મહેન્દ્રભાઇ સાધુ તથા ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સીડબલ્યુસી ચેરમેનનો સહયોગ રહ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending