મહેસાણા પાલિકામાં બેસવા નવી 25 બેન્ચીસની સુવિધા

મહેસાણા | મહેસાણા નગરપાલિકા કચેરીમાં અાવતા અરજદારોને પ્રતીક્ષા સમયે બેસવા માટે નવી 25 સેટ નવી બેન્ચીસની સુવિધા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - મહેસાણા પાલિકામાં બેસવા નવી 25 બેન્ચીસની સુવિધા
મહેસાણા | મહેસાણા નગરપાલિકા કચેરીમાં અાવતા અરજદારોને પ્રતીક્ષા સમયે બેસવા માટે નવી 25 સેટ નવી બેન્ચીસની સુવિધા કરવામાં આવી છે.પ્રત્યેક સેટમાં ત્રણ સળંગ ત્રણ બેઠક ક્ષમતાની બેન્ચીસોમાં કુલ 75 અરજદારો એક સાથે બેસી શકે તેમ છે. જેમાં 5 સેટ ટાઉનહોલ ખોત મૂકવામાં આવ્યા હતા.

X
Mehsana - મહેસાણા પાલિકામાં બેસવા નવી 25 બેન્ચીસની સુવિધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App