નંદાસણની ડો.નાકાદાર ઇન્સ.માં શિક્ષકદિન ઊજવાયો

મહેસાણા | નંદાસણ સ્થિત ડો.નાકાદાર ઇન્સ્ટીટ્યુટ ઓફ નોલેજ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી....

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - નંદાસણની ડો.નાકાદાર ઇન્સ.માં શિક્ષકદિન ઊજવાયો
મહેસાણા | નંદાસણ સ્થિત ડો.નાકાદાર ઇન્સ્ટીટ્યુટ ઓફ નોલેજ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં સવારે શાળાના શિક્ષકોને વિદ્યાર્થી શિક્ષકો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને સન્માન કરાયું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકામાં શાળાનું શૈક્ષણિક કાર્ય સંભાળી લીધું હતું.

X
Mehsana - નંદાસણની ડો.નાકાદાર ઇન્સ.માં શિક્ષકદિન ઊજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App