ચલૌવા પ્રા. શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

મહેસાણા | ચલૌવા પ્રાથમિક શાળામાં ચલૌવા તથા આંબલિયાસણ સી.આર.સી.નું ગણિત- વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું.જેનું...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:06 AM
Mehsana - ચલૌવા પ્રા. શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
મહેસાણા | ચલૌવા પ્રાથમિક શાળામાં ચલૌવા તથા આંબલિયાસણ સી.આર.સી.નું ગણિત- વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું હતું.જેનું તમામ સંચાલન સી.આર.સી.કો.ઓર્ડિનેટર ધીરુભાઈ એમ.ચૌધરી દ્વારા કરાયું હતું. આ બંને સી.આર.સીના બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો.

X
Mehsana - ચલૌવા પ્રા. શાળામાં CRC કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App