• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - દબાણો તોડ્યા પછીઉડતી ધૂળ અંગે મહેસાણા નગરપાલિકામાં રજૂઆત

દબાણો તોડ્યા પછીઉડતી ધૂળ અંગે મહેસાણા નગરપાલિકામાં રજૂઆત

મહેસાણામાં સિદ્ધપુરી બજારના વેપારીઓ પ્રમુખને મળ્યા

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:05 AM
Mehsana - દબાણો તોડ્યા પછીઉડતી ધૂળ અંગે મહેસાણા નગરપાલિકામાં રજૂઆત
મહેસાણા પાલિકાએ દુકાનો આગળના દબાણ હટાવ્યા બાદ ખુલ્લ્ી જગ્યામાં ઉબડખાબડ બનતાં હાલાકી અંગે સિદ્ધપુરી બજારના વેપારીઓએ મહેસાણા નગરપાલિકામાં આ અંગે પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી.

મહેસાણાના સિદ્ધપુરી બજારમાં દુકાનો આગળ દબાણો તોડાયા પછી ખુલ્લી જગ્યા ઉબડખાબડ બનતા વેપારીઓને હાલાકી સર્જાઇ રહી છે.જેના કારણે રોડ પર ધૂળ ઉડતી હોઇ વેપારીઓએ યોગ્ય કરવા નગરપાલિકા પ્રમુખ સમક્ષ મોખિક રજૂઆત કરી હતી.

X
Mehsana - દબાણો તોડ્યા પછીઉડતી ધૂળ અંગે મહેસાણા નગરપાલિકામાં રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App