રાધનપુર રોડ પર હાર્દિકના સમર્થનમાં થાળી-વેલણ ખખડ્યાં

Mehsana - રાધનપુર રોડ પર હાર્દિકના સમર્થનમાં થાળી-વેલણ ખખડ્યાં

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:05 AM IST
પાટીદારોને અનામત, ખેડૂતોની દેવામાફીની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણામાં રાધનપુર રોડ ઉપર આવેલા બાવનના નેળિયા પાસે આઈકોન આર્કેડ કોમ્પ્લેક્ષમાં પાટીદારો દ્વારા રામધૂન કરાઇ હતી. તેમજ મોટી સંખ્યામાં બહેનોએ થાળી-વેલણ ખખડાવી સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.

X
Mehsana - રાધનપુર રોડ પર હાર્દિકના સમર્થનમાં થાળી-વેલણ ખખડ્યાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી