તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મુલસણ નજીક બાઇકની ટક્કરે રાહદારી મહિલાનું મોત નીપજ્યું

મુલસણ નજીક બાઇકની ટક્કરે રાહદારી મહિલાનું મોત નીપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ગોઝારિયાથી મુલસણ તરફ જવાના માર્ગે શુક્રવારે વહેલી સવારે 5 વાગ્યે પૂરઝડપે પસાર થઇ રહેલા અજાણ્યા બાઇક ચાલકે મુલસણના ચમનપુરા વાસમાં રહેતા લાલાજી કાળુજી ઠાકોરની માતાને ટક્કર મારતાં રોડ પર પટકાયેલ મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...